+91 78328 78330 [email protected]

Tamari Najar | Rasil Chaudhari

Tamari Najar gujarati Lyrics Rasil Chaudhari

Posted by Lyricsa

August 22, 2023

Tamari Najar Lyrics

રાખજો... ઈસુ.. રાખજો..
તમારી પાસેજ રાખો..
રહેજો.. ઈસુ.. રહેજો..
અમારી સાથેજ રહો...
તમારી નજરોમાં રાખો ઈસુ,
તમારાં હાથોમાં સંભાળો.
તમારી નજરોમાં રાખો ઈસુ
તમારા પાંખોમાં સંતાડો.
રાખજો.. ઈસુ..રાખજો...
દૂર દૂર તમારાથી  દૂર,
મારે ક્યાંય જવું નથી.
તમારાથી વેગળા રહીને અમે,                    
કશુજ કંઈ કરી શકતાં નથી.
તમે અમારાં સહાયક ઈસુ
તમે અમારી ઢાલ છો -2
રાખજો.. ઈસુ.. રાખજો...
ડાળી વેલામાં રહ્યા વિના,
પોતાની મેળે ફળ આપી શકતી નથી. 
(યોહાન ૧૫:૪)
અમે પણ તમારામાં રહ્યા વિના,
ફળ આપી શકતા નથી.
અમે તમારામાં રહીએ ઈસુ
તમે અમારામાં રહો -2
રાખજો ઈસુ રાખજો, તમારી પાસેજ રાખો.
રહેજો ઈસુ રહેજો, અમારી સાથે જ રહો.
તમારી નજરોમાં રાખો ઈસુ
તમારા હાથોમાં સંભાળો...
તમારા હાથોમાં સંભાળો...
તમારાં પાંખોમાં સંતાડો...

Tamari Najar | Rasil Chaudhari

Kavod Worshippers Gladly Presents Gujarati Worship Song ” Tamari Najar “

Song written & composed by: Pastor Rasil Chaudhari

Vocal: Ps Rasil, Priyanka & Shurbhi

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *

Teri Huzuri Me Aaun | Jireh Worship

Teri Huzuri Me Aaun Lyrics तेरी हुज़ूरी में आऊं, ऐ प्यारे मेरे खुदातुझमें बना रहूँ, तुझसे न रहूँ जुदा -2तूने पूरी की...

read more

Hai Tujhsa Koi Nahin | Kenneth Silway

Hai Tujhsa Koi Nahin Lyrics (Tu Mahan Mahan Mahan Hai) Verse 1:तेरी जय होवे सदा,सनातन तक तू राज करेहै तुझसा कोई...

read more

Hamar Doctor Yeshu Masih | Parmeshwar Giri

Hamar Doctor Yeshu Masih Lyrics कोनो उड़ावे ठठ्ठा चाहे, कोनो उड़ावे हसीं -2 हमर डॉक्टर यीशु मसीह -4 हॉस्पिटल में जितना...

read more

Mahima Ho Yeshu Tor

Mahima Ho Yeshu Tor Lyrics महिमा हो यीशु तोर, महिमा हो मसीह तोर -2 मोर जीवन से, चाल चलन से, यीशु तोर महिमा हो -2महिमा...

read more

Nissi Yahowa Jai Ka Jhanda

Nissi Yahowa Jai Ka Jhanda Lyrics निस्सी यहोवा, निस्सी यहोवा,जय का झंडा मेरा -2 यीशु जय का झंडा मेरा यीशु जय का झंडा...

read more

Main Nahin Main Nahin Mujhme Yeshu Jeeta Hai

Main Nahin Main Nahin Mujhme Yeshu Jeeta Hai Lyrics मैं नहीं, मैं नहीं, मुझमें यीशु जीता है इस मिट्टी के बर्तन में,...

read more

Maine Kaha Kaise Tujhe Main Bataun | Ernest Mall

Maine Kaha Kaise Tujhe Main Bataun Lyrics मैंने कहा, कैसे तुझे मैं बताऊँ?मैं तुझसे प्यार करता हूँ -2 बोले यीशु, आ अपने...

read more
Share This